મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 15

(15)
  • 4.1k
  • 3
  • 1.6k

તું સિવિલ એન્‍જીનિયર.....?(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૫) એક વખત અમારા સંબંધીને મકાનનો પ્‍લાન બનાવવાનો હતો. એના માટે એન્‍જીનિયર પાસે જવાનું હતું. આ બાબતમાં એય અજાણ્‍યા અને હુંય અજાણ્‍યો. અન્‍યને પૂછીને એક ઓફિસમાં પહોંચ્‍યા. ઓફિસની ઝાકમઝોળ સરસ હતી. રિસેપ્‍શનમાં બેઠેલ યુવતીએ મીઠો આવકાર આપ્‍યો. અમે અમારી વાત કરી. એટલે તેણે કહ્યું, ‘‘સાહેબ હમણા આવશે. બેસો.'' અમે સાહેબની વાટ જોઈને બેઠા. થોડીવાર થઈ. એક યુવાન ઓફિસમાં પ્રવેશે છે. તેનું ઘ્‍યાન મારા ઉપર પડયું અને થોભી ગયો. ત્‍યાંના કર્મચારીઓ ઊભા થઈ ગયા. એટલે મેં અંદાજ માર્યો કે, આ એના સાહેબ હોવા જોઈએ. મારી પાસે આવીને મને પગે