રાવણોહ્મ - ભાગ ૧૪

(32)
  • 2.5k
  • 2
  • 1.3k

વિક્રાંત હાઇવે પર તે લોકેશન સુધી પહોંચી ગયો જે સોમે કાદરભાઈ ને મોકલ્યું હતું ત્યાંથી અંતર્પ્રેરણાથી તે વડ સુધી પહોંચી ગયો. તે સાવધાન થઈને ત્યાં ફરવા લાગ્યો . દૂર એક વૃક્ષમાં તીર ખૂંપેલું હતું , તે વૃક્ષ સુકાઈ ગયું હતું . તીર તેણે હાથમાં લીધું અને નિરીક્ષણ કરવા લાગ્યો . તે પાછલા એક વરાસરથી જુદા જુદા દેશોમાં ફરી રહ્યો હતો અને પ્રાચીનકાળ ની વસ્તુઓ અને શસ્ત્રો જોયા હતા પણ આવું તીર તેણે પહેલા કદી જોયું ન હતું અને તેની ધાતુ પણ કંઈક જુદી હતી . તે તીર બેગમાં મૂકીને આખી જગ્યા જોઈ લીધી . વડ નીચેની ગુફા પણ શોધી