હવે મારો વારો હેલારો

(31)
  • 3.6k
  • 936

#હવે_મારો_વારો_હેલારોછોરીઓ થી ન જવાય ત્યાં... છોરી થી સવાલ ન પૂછાય , પિકચર ભલે ૧૯૭૫aનું હતું મારા જન્મ પહેલાંનું પણ હજી ઘણી જ જગ્યા એ આ બે ડાયલોગ તો સંભળાય જ છે. અંતે જોયું ગઈ કાલે.... આમ તો ટ્રેલર જોઈ જ કહેલ કે આ ફિલ્મ નું નામ ગુજરાતી સિનેમાને એક અલગ જ કક્ષા એ લઈ જશે. ત્યારે મને અમૂલ ની સ્મિતા પાટીલ ની જાહેરાત આવતી કોઈ ને યાદ હોય તો એ તરત યાદ આવેલ... આમ તો જેટલા એ હેલારો જોઈ એટલાં એ રિવ્યૂ લખ્યા છે (જો કે મેં એક પણ વાંચ્યા નથી કારણ નહીં તો મારું પિકચર જોવાનું વિઝન બદલાય જાય) એટલે