યાર્સાગુમ્બા ની શોધ - ૧૧

(21)
  • 2.1k
  • 1
  • 890

ક્રમશ: બધા સુવા માટે પોતાના ટેન્ટમાં ચાલ્યા ગયા. આ બાજુ બિસ્વાસ અમ્બરિસને લઈને ઘણો આગળ આવી ગયો હતો. તેણે એક જગ્યાએ પોતાની સ્કી રોકી.અને અમ્બરિસને ત્યાં ઉતાર્યો. બિસ્વાસ : યહાં સે જાને મેં આસાની રહેગી...! અમ્બરિસ : જી...!..યે લો હેડટોર્ચ હેલ્મેટ...! બિસ્વાસ : ઇસે તુમ રખો..ઔર અગર પુલીસ પકડ લે તો બોલના કે તુમ રાસ્તા ભટક ગયે થે...! આટલું બોલી તે પાછો જવા માટે નીકળી ગયો. અમ્બરિસ હજુ થોડો જ દૂર ગયો , ત્યાં તેને આભાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું હતું. તે ચોંકી ગયો. અને આમતેમ જોવા લાગ્યો. તેના શરીરમાંથી ધ્રુજારી છુટી ગઈ....! અમ્બરિસ : કૌન