દિલ કહે છે - 2

(32)
  • 4.9k
  • 2
  • 2.4k

દિલ કહે છે :- 2હુ હા, ના કરતી રહી. પણ, તે માસી મારી વાત માને તો ને..!!!! તેને મને જબરદસ્તી ગાડીમાં બેસાડી. આમ તો મને જે જોતું હતું તે મળી ગયું. પણ, કોઈની સાથે આવી રીતે ગાડીમાં બેસવું મને અજીબ લાગતું હતું. મારી અને તે માસીની વાતો આખો રસ્તો ચાલ્યાં કરી. તે માસીએ મારા વિશે બધું જ જાણી લીધું હું કયાંથી છું?? શું કરુ ?? મે પણ તેને હકિકત બતાવી દીધી કે હું એક અનાથ આશ્રમમાં રહું છું. ને હાલ એક રીસાઈડ ડોક્ટર તરીકે હોસ્પિટલમાં જોબ કરુ છું. મારી પાસે કોઈ પોતાનું નથી પણ આ આશ્રમના લોકો મારા પોતાના કરતા