ધ એક્સિડન્ટ - 13

(45)
  • 4.1k
  • 4
  • 2.1k

પ્રિશા માહિર ને લઈને તેના મમ્મી પપ્પા ને ઘરે જાય છે. ત્યાં હેતાક્ષી બેન મેગેઝિન રીડ કરી રહ્યા હોય છે. માહિર પાછળથી જઈને તેમની આંખો બંધ કરી દે છે. અચાનક આમ આંખો બંધ થવાથી હેતાક્ષીબેન ચોંકી ઉઠે છે. હેતાક્ષીબેન : કોણ છે ? માહિર : યાદ કરો આન્ટી ... હેતાક્ષીબેન : માહિર ... તું તો નથી ને ?! માહિર : આન્ટી તમને કેમની ખબર ? કે હું જ છું ? હેતાક્ષીબેન : બેટા ... તારા સિવાય કોઈ આવી રીતે ઘરે ના આવે ને ! ?? માહિર : ?? .. હા આન્ટી એ તો છે જ.. હેતાક્ષીબેન : હવે એ બોલ