પ્રેમનું અગનફૂલ - 9 - 1

(46)
  • 4.6k
  • 4
  • 1.8k

ધીરે ધીરે સૂર્ય ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. આકાશામાં કાળા ડિબાંગ વાદળો છવાયોલાં હતાં. ક્યારે વરસાદ ફરીથી તૂટી પડશે તે નક્કી થતું ન હતુ. દવાઓ અને ગોળીઓની અસરથી આનંદ સાંજ સુધીમાં ભાનમાં આવી ગયો હતો. તેને પીડા થતી હતી. છતાં પણ તેના ચહેરા પર સ્મિત છવાયેલું હતું. તે ફરીથી ઝૂંપડીમાં એક તરફ ફકીરબાબા બેઠા હતા. તેની બાજુમાં પ્રલય, કદમ અને ઇ.રસીદ બેઠા હતા. તેનાથી થોડે દૂર દુર્ગા આનંદનું માથું પોતના ખોળામાં લઇને બેઠી હતી.