રેલ્વે મીશન ડન બાય શેખર

(27)
  • 5.3k
  • 4
  • 1.9k

ઉનાળાની ધોમ ગરમીમાં શેખર રેલ્વે સ્ટેશને પહોંચ્યો. ૨:૩૦ ની જમ્મુ જતી ટ્રેન માં રીઝવેશન કરાવેલ હતું એટલે ૨:૦૦ વાગ્યે બપોરે નિયત સમયે પ્લેટ ફોર્મ પર પહોંચ્યો.એ વખતે અમદાવાદની ગરમીનો ચમકારો સામાન્ય માણસ માટે ખુબ અસહ્ય હતો પણ શેખર એક ટ્રેઈન્ડ અફસર હોવાથી એને ગરમીથી કંઈ ફરક પડતો નહોતો ઊપરથી છુટ્ટીઓના દીવસ હોવાથી હેલ્મેટ, સેફ્ટી જેકેટ,સેફ્ટી સૂઝ, પાણી ની વજનદાર બોટલ,રાઈફલ વગેરે આર્મી પોશાકની જગ્યાએ જીન્સનું પેન્ટ,વ્હાઈટ ટી-શર્ટ અને સ્પોર્ટ્સ સૂઝ શેખર માટે ખુબ આરામદાયક હતા. ઇન્ડિયન આર્મીમાં એક વરસની ટ્રેનીંગ લીધા બાદ કશ્મીરમાં ઈલેકશન ડયુટી ત્યારબાદ સ્થાનિક તંગદિલી ને લીધે ૨ વરસ સળંગ પુરા કર્યા બાદ આજે ત્રણ વરસ બાદ