કઠપૂતલી - 24

(102)
  • 5.2k
  • 9
  • 2.3k

એને સજ્જડ પ્લાન બનાવ્યો હતો બધુ પહેલેથી જ તય હતું. એક ક્ષણ માટે સમીર ને લાગ્યું હતું કે ક્યાંક મીરા આ સંપૂર્ણ કેસની માસ્ટરમાઈંન્ડ તો નહી હોયને? પરંતુ નહીં જે રીતે એને વાત કરી હતી તે ઉપરથી સમીર અનુમાન લગાવી શક્યો કે તરુણ ને પોતાના મોતની ખબર પડી ગઈ હોવી જોઈએ. અને એટલે જ છેલ્લે છેલ્લે મરતા પહેલાં એ મીરાં સાથે થોડી મોજ કરી મુક્ત થવા માગતો હતો. તરુણ મીરા સાથે હશે એ વાત ખૂની ખૂબ સારી પેઠે જાણતો હોવો જોઈએ. કદાચ આખી રાત તરુણના ઘરમાં છુપાઈને એ રોકાયો હોઈ શકે.. મીરાંની વાત સાંભળ્યા પછી સમીર ગહન ચિંતામાં સરી પડ્યો