કવિતા .૧તું નથી, તો પણ છે... આ હ્ર્દયમાંકેવો છે આ આપણો નાતો...તારા હોવા નાં હોવા ની મારે જરૂર નઈ,તે છતાં થાય એમ કે તું હોત તો શું હોય.. કેવો છે આ આપણો નાતો.મન શોધતું નથી કારણ કે તું મનમાં જ તો છે,કે પછી મારા હ્ર્દયમાં છે તારો વાસ,કેવો છે આ આપણો નાતો.નાં તને પામવાની ઝંખના, નાં તને ખોવાનો ડર,કેવો છે આપણો નાતો...તને બધી ખબર મારા લઘણીઓ ની..છતાં બને તું અંજાન , કેવો છે આ આપણો નાતો. તું નાં હોય ત્યારે,મારા મોઢે થી ફક્ત થાય તારા જ નામની વાતો,કેવો છે આ આપણો નાતો,તારા હૃદય પર રહે ફક્ત ને ફક્ત મારો રાજ,કેવો છે આ