શરમ સંકોચ છોડો

(24)
  • 2.8k
  • 1
  • 761

૧૨ મા ધોરણમા અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ખુબજ શરમાળ હતો. તે આખો દિવસ ચુપચાપ બેઠો રહેતો અને કોઈની સાથે વાત કરતો નહિ. અરે ! વાત કરવાનુતો દુર તેતો કોઈની આંખોમા આંખ પણ નહતો મીલાવી શકતો. પોતાના વિદ્યાર્થીની આવી હાલત જોઈ એક શીક્ષકને ઘણુ દુ:ખ થતુ. એક દિવસ તેમણે નક્કી કરી લીધુ કે ગમે તેમ કરીને હું આ વિદ્યાર્થીના મનમાથી શરમાળપણુ દુર કરીનેજ રહીશ.હવે ગાંધી જયંતીનો દિવસ હતો. ત્યારે શાળામા ગાંધી જયંતી પર વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ તક જોઈ શીક્ષકે તરતજ પેલા શરમાળ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવી વક્તૃત્વ સ્પર્ધામા ભાગ લેવાનુ સુચન કર્યુ. વક્તૃત્વ સ્પર્ધાનુ