સચી - 1

(31)
  • 7.4k
  • 5
  • 3.8k

આ વારતા સચી ની આસપાસ વણાયેલી છે.સચી ખૂબ રુપાળી ને ભણવામાં હોશિયાર. સચી એના માતા પિતા નું એક નું એક સંતાન. એક તો માતા પિતા ની લાડકી ને ઉપર થી સમગ્ર ધ્યાન સચી પર જ. સચી ની માતા કશે પણ એકલાં ના જવા દે. સચી પણ એવી હતી કે એ ભલી ને એનું કામ ભલું.કોલેજ માં પણ એ કોઈ જોડે ખાસ બોલે નહી . એની એક જ ખાસ બહેનપણી નિનિયા . એ બંને જોડે જ હોય. સચી કોલેજ પુરી થયાં પછી આગળ ભણવાનું નકકી કરે છે . નિનિયા એ થોડો સમય ફરવા માં અને પછી જોબ કરવાં નું નકકી કર્યુ