મધમાખી

(11)
  • 4.6k
  • 1
  • 704

મધમાખી..... દિનેશ પરમાર' નજર'---------------------------------------તમારા પગમહીં જ્યારે પડ્યો છું, હું સમજ્યો એમ-આકાશે ચડયો છું જતાં ને આવતાં મારે જ રસ્તે, બની પથ્થર હું પોતાને નડયો છું. ઊછળતું દૂર ઘોડાપુર જોયું, અને પાસે જતાં ભોંઠો પડ્યો છું. મને 'શયદા' મળી રહેશે વિસામો, પ્રભુનુંનામ લઈ પંથે પડ્યો છું. -