પ્રેમ

(15)
  • 4.1k
  • 1
  • 1.4k

મીના આજે ખરેખર પરી જેવી લાગતી હતી. આજે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી તે ખાસ તૈયાર થઈ ને ઓફીસ આવી હતી. આમતો તે કાયમ કપડાં માટે ખાસ ધ્યાન રાખતી. મીના એક એકાઉન્ટ ઓફીસ માં નોકરી કરતી હતી. તે છેલ્લા પાંચ વરસથી અહીં હતી. મીનાએ પ્રેમલગ્ન કરેલાં હતાં પણ માબાપની મરજી વિરૂદ્ધ નિર્ણય લીધો હોવાથી કોર્ટે મેરેજ કરી લીધા હતા. પણ કૂદરતને આ મંજૂર નહી હોવાથી ફક્ત છ મહિન મા છૂટાં છેડા થયાં હતાં. તેને તેની ભૂલ સમજાઈ હતી પણ પોતે સાચી છે તે સાબિત કરવાં ધેર પાછી ફરી નહોતી અને એક ફ્લેટ ભાડે રાખી રહેતી હતી. મીના જે દિવસ થી