રહસ્ય - ૨.૩

(48)
  • 6.4k
  • 8
  • 2.3k

હું ખૂબ જ ભાગ્યશાળી છું. હજારો કિલોમીટર દૂર મારા મિત્રો આજે પણ અંતરથી એટલા જ નજદીક છે. દર વિકેન્ડ પર તે લોકો મને વીડિયો કોલ કરવાનું ચુક્તા નથી. યુરોપની અંદર તેણે પોતાનો વ્યવસાય જમાવી લીધો છે. તેનો રોકાણ હવે ધીરેધીરે નફા તરફ ગતિ કરી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં હું તે લોકોને કેવી રીતે કહી શકું કે તમે મારી સાથે આવી કોઈ સફરમાં સાથે ચલો! પ્રવશો સિવાય મારી પાસે કોઈ બીજો કામ છે ખરો? ડો.ડેવિડશન કોણ હતો? તેનો મકસદ શું હતું તે જાણ્યા વગર હું આ લોકોને મારી સાથે ન જ લઈ શકું! "ઓય અજલા તું જાણે છે. હું અહીં એક