જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-10

(15)
  • 6k
  • 1.8k

જય શ્રી કૃષ્ણ મિત્રો,(આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ સંજના ને કહે છે કે હું મારા મિત્ર ના લગ્ન માં જવાનું હોવાથી હું તારા સાથે 2 દિવસ વાત નઇ કરી શકું..તો સંજના મજાક માં એમ કહે છે કે મારા 2 દિવસ ના sms બચી જશે પણ મનોમન માં એ વિચારતી હોય છે કે હું કેવી રીતે રહી શકીશ એના સાથે વાત કર્યા વગર હવે આગળ)… આગળ નાં દિવસે રાહુલ સાથે સવારે વાત કર્યા વગર સંજના નોકરી જાય છે…આખો દિવસ એનો જતો નથી …કામ તો એ કરતી જ હોય છે પણ એનું મન કામ કરવા