યાર્સાગુમ્બા ની શોધ - ૧૦

(17)
  • 3.4k
  • 1
  • 1.1k

ક્રમશ: બધાએ ત્યાંજ ટેન્ટ નાખી રાત વિતાવવાનું નક્કી કર્યું. જમીને લોકો તરત જ સુઈ ગયા. પ્રાચીની આંખોમાં ઊંઘ ગાયબ હતી. તેને રહી- રહીને સુઝેનનો માસુમ ચહેરો યાદ આવી જતો હતો. આકાશમાં ઉપર ચંદ્રનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. એક અજીબ ઉદાસી પુરા ટેન્ટમાં છવાઈ હતી. પ્રાચીએ પોતાના મમ્મી-પપ્પાની યાદ આવતી હતી. તેઓ શું કરતા હશે...?...પપ્પાની તબિયત વધુ ખરાબ તો નહિ થઈ હોય ને...?...આવા વિચારો કરતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની જાણ ન રહી...! દિવસ - ૩ સવારે પોતાની દિનચર્યા પતાવી તેઓ બહુજ વહેલા નીકળી ગયા.પ્રાચીએ એક ઉંચી જગ્યાએ સુઝેનની આદત પ્રમાણે પીળું કપડું એક સ્ટીક સાથે બાંધી ને ખોંસી