AFFECTION - 9

(35)
  • 5.1k
  • 4
  • 2k

me : સનમ હું કાલે સવારે મારા ઘરે જવા નીકળી જઈશ...મમ્મી પપ્પા ને હજુ મનાવવાના છે..સમજે છે ને તું??સનમ : કાલે જવું જરૂરી છે,,તું પરમદિવસે જજેને..કાલે આપણી સગાઈનું મુહૂર્ત જોવાનું છે...તું ત્યારે મારી બાજુમાં હોય હું એવું ઇચ્છુ છું..me : તારી વાત સાચી છે...પણ હું આટલા દિવસોથી કોલેજ પણ નથી ગયો એટલે કોલેજવાળા એ ઘરે call કર્યો જ હશે..ઘરવાળા ચિંતા માં હશે...જેમ બને એમ જલ્દીથી એમને મનાવી લઈએ...પછી કંઈ વાંધો જ નથી...સનમ :પણ જો તે લોકો ના માન્યા તો શું કરીશુ?કાર્તિક..હજુ તું કોલેજ માં ભણે છે તે લોકો નહિ માને..એવું કહીને તેના ચહેરા પર સાફ ચિંતા દેખાઈ આવતી હતી..me :