સંબંધો ના વમળો માં અટવાતી અને ગુંચવાયેલી અદિતી તેની મોટી બહેન અને એક સહેલી જેવા જ સ્વરા ભાભી સાથે પોતાના દિલ માં પ્રયાગ માટે ના પ્રેમ નો એકરાર કરેછે,તથા તેનાં અને પ્રયાગ બન્ને ના પરિવાર વચ્ચે ના આર્થિક અંતર ની વાત કરે છે..તથા હવે આગળ શું કરવું જોઈએ તેની સલાહ લેછે.હવેેઆગળ..... પેજ નંબર -૩૯************************************************* એક ખાસ વાત યાદ રાખજે અદિતી જીવન માં તને અંજલિ આન્ટી જેવા સાસુ કે જે સાચા અર્થમાં નિસ્પાપ, નિસ્વાર્થ, પ્રેમ અને કરુણાની મુર્તી સ્વરૂપ છે...તથા પ્રયાગ જેવો જીવનસાથી કે જે આટલી સંપત્તિ નો વારિસ છે,તેમ છતાં પણ એકદમ ડાઉન ટુ અર્થ છે.અને પોતે પણ ખુબ લાગણીશીલ અને