સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 5

(31)
  • 5.8k
  • 1
  • 1.9k

હવેથી તમે મારી વર્તનો નવો ભાગ દર બે અઠવાડિયે એક વાર વાંચી શકશો.મયલબ કે મહિના માં બે વખત તમને મારી વાર્તા વાંચવાનો મોકો મળશે.તમારા અભિપ્રાય મને જરૂરથી જણાવો.મારી કોઈ ભૂલચુક થતી હોય તો મને માફ કરવા નમ્ર વિનંતી.તો હવે આજનો ભાગ વાંચો.તો જેવા જ સમીર અને સાહિલ જેવા અક્ષયની ઓફિસમાં જાય છે તો ત્યાં એક ઇન્સ્પેક્ટર બે હવલદાર અને પોલિસ કમિશનર બેઠા હોય છે. સાહિલ : નક્કી એક ઇન્સ્પેકટર જાડેજા જ હોવા જોઈએ અને આપણી ફરિયાદ કમિશનર પાસે કરી હોવી જોઈએ.(સાહિલને તો બહુ બીક લાગતી હતી.તે તો વિચારતો હતો કે ક્યાં તે અહીં આવી ગયો.) સમીર : તું શાંતિ રાખીને