(આગળના ભાગ માં જોયું કે પાયલ ને આઘાત લાગતા એ ઘર છોડી ને નિકળી જાય છે હવે આગળ) 6 વર્ષ પછી... પાયલ એક મોટી કંપનીમાં manager હોય છે..અને પોતે એ કંપની માં 5 વર્ષ થી કામ કરતી હોય છે એટલે ત્યાં એ બધા થી પરિચિત પણ હોય છે અને બધા ની પ્રિય પણ હોય છે.. એ પોતે એક અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ પણ ચલાવતી હોય છે અને ત્યાં જ રેહતી હોય છે.. અને એને એક છોકરી પણ હોય છે જેનું નામ એને ક્રિયા રાખેલું હોય છે એ હમણાં 1st standard માં ભણતી હોય છે અને હમણાંથી જ એની ઉંમર પ્રમાણે બહુ