કઠપૂતલી - 23

(104)
  • 4.8k
  • 9
  • 2.3k

ઘરે આવ્યા પછી મીરાનુ મન ખૂબ જ વ્યાકુળ હતુ. વ્હિસ્કીની બોટલ કાઢી એણે પેગ બનાવ્યો ગ્લાસના બાઉલમાં આઇસ ક્યુબ નાખી મનના ઉચાટને શરાબના ઘૂંટમાં એ ગટગટાવી જવા માગતી હતી. દરવાજે દસ્તક થતાં મીરાંનુ હ્રદય આંચકો ખાઇ ગયુ. એક સાથે અનેક ભાવો આવીને ઓજલ થયા. અલપઝલપ થયેલી ચહેરાની ફીક્કાશને છૂપાવવાની મથામણ એને કરી.. એણે જેવો દરવાજો ખોલ્યો સામે સમિર ઉભો હતો. "સમિર ..!! આમ અચાનક..?" પોતાના ચહેરા પર થી ગભરાહટ છુપાવવાનો એણે મિથ્યા પ્રયાસ કર્યો. "કેમ અચાનક ના આવી શકું..?" 'હ..હા કેમ નહી..!" મીરા સમજી શકતી નહોતી કે ખરેખર સમીર એને ઘટનાસ્થળે જોઈ ગયો હશે કે કેમ.? "કોઈ ટેન્શન છે..?" સમિરના