ધ ઊટી... - 34

(62)
  • 3.5k
  • 6
  • 1.6k

34.(અખિલેશ અને વિશ્વા એકબીજાને મળે છે તેના બીજે દિવસે અખિલેશ દીક્ષિતને મળવાં માટે દીક્ષિતની ચેમ્બરમાં જાય છે, અને અખિલેશ પોતાની સાથે ગઈકાલે જે ઘટના બની હતી તે આખી ઘટનાં દીક્ષિતને વિગતવાર જણાવે છે, એવામાં દીક્ષિતને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેમ તે મિ. ધ્રુવ પટેલને કોલ કરે છે,અને પોતાની ચેમ્બરમાં આવવાં માટેની સૂચના આપે છે, પછી માલુમ પડે છે કે વિશ્વા એ ધ્રુવ પટેલની શાળી છે, અને વિશ્વાની બહેન શિલ્પાએ ધ્રુવપટેલની પત્ની છે,આથી દીક્ષિત અખિલેશ વતી ધ્રુવ પટેલ પાસે અખિલેશ અને વિશ્વાનાં લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે, અને ધ્રુવ પટેલ પણ હસતાં ચહેરે દીક્ષિતે મુકેલ પ્રસ્તાવ સ્વીકારી લે છે, અને