મારી વ્યથા

(20)
  • 4.3k
  • 1
  • 1.5k

કેમ છો મિત્રો,મારી આગળ ની સ્ટોરી ને તમે સારો એવો આવકાર આપ્યો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.મારી જાન,હા, દરેક માતા - પિતા માટે પોતાના સંતાનો તેમના જીવ થી પણ વ્હાલા હોય છે. પછી એ નાના બાળક હોય, યુવાન હોય, કે પછી વૃદ્ધ થઈ ગયા હોય, પરંતુ માતા - પિતા માટે તેમના બાળકો તેમનો જીવ હોય છે.પણ જ્યારે આ બાળકો મોટા થઈ જાય છે ને ત્યારે તેમને તેમના જ માતા - પિતા ના વિચારો , તેમની સલાહ, તેમનું ટોકવું, તેમનું લાડ કરવું, તેમનું ચિંતા કરવું આ બધું અજીબ લાગે છે.ત્યારે પણ એ માતા - પિતા તમારી ચિંતા, જરુરત અને આદતો ને