પ્યાર તો હોના હી થા - 17

(107)
  • 5.4k
  • 8
  • 2.4k

( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકાની સગાઈ નક્કી થઈ ગઈ છે. અને તેઓ સગાઈ માટેની શૉપિંગ પણ કરી નાખે છે. જોતાં જોતામાં સગાઈનો દિવસ પણ આવી જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.) આજે આદિત્ય અને મિહીકાની સગાઈ છે. બંને ઘરે સવારથી જ ઘણી દોડધામ શરૂ થાય છે. જો કે સગાઈ સાદાઈથી કરવાની હોવાથી એમણે વધું મેહમાનોને ઈન્વાઈટ નથી કર્યા પણ બંને ઘરે આ પેહલો પ્રસંગ હોવાથી દરેકને ખૂબ ઉત્સાહ હોય છે. સગાઈ સાંજે એક હોટલમાં ગોઠવવામાં આવી હોય છે. મિહીકા સવારે ચા નાસ્તો કરીને એની બધી કઝીન્સ સીસ્ટર સાથે બેસલી હોય છે. અને ત્યાં જ આદિત્યનો