રાવણોહ્મ - ભાગ ૯

(34)
  • 3.3k
  • 1
  • 1.5k

એક કલાક સુધી સોમ લડતો રહ્યો પણ મૂર્તિઓ ઓછી થવાને બદલે વધતી ચાલી હતી પછી અચાનક ક્યાંક થી એક તીર આવ્યું અને અને એક મૂર્તિને વાગ્યું અને વિસ્ફોટ થયો તેમાં ઘણી બધી મૂર્તિઓ ઉડી ગઈ અને પછી તીરોનો વર્ષાવ થવા લાગ્યો અને મૂર્તિઓ ટપોટપ પડવા લાગી અને ભંગ થવા લાગી . થોડા સમય પછી ત્યાં એકેય મૂર્તિ જીવિત નહોતી . સોમ ના આશ્ચર્ય નો પાર ન હતો કે અચાનક કોણ તેની મદદે આવ્યું . તેણે તીર જે દિશામાંથી આવ્યા તે દિશામાં જોયું પણ ત્યાં કોઈ નહોતું હવે તે ફરીથી સાવધાનીપૂર્વક ફરવા લાગ્યો . થોડો સમય તેના પર હુમલો ન