એબસન્ટ માઈન્ડ - 12

(4.6k)
  • 6.4k
  • 2.8k

શોર્ટ કટ લેવામાં વેરાન રસ્તે ચડી ગયો, કોઈ લુંટીને મારી નાખે તો પણ કોઈને જાણ ન થાય ગઈકાલે આખો દિવસ વાવાઝોડામાં વીતાવ્યા બાદ રતનગઢ પહોંચ્યો. હોટલે રૂમ રાખીને ફ્રેશ થયા પછી ફરીથી લાઈટો ગઈ હતી, જો કે હવે શું ફર્ક પડે છે ? જમવા માટે બહાર નીકળ્યો એ સમયે ચારેકોર અંધારુ. આશરે સાડા આઠ નવ વાગ્યાનો સમય.