સ્વપ્નનાં સથવારે

(17)
  • 4.3k
  • 974

સ્વપ્નનાં સથવારે ઓહ! શબ્દોની ગોઠવણમાં જ મેં એક પંક્તિ લખી,એ પણ આપણા સૈનિકો માટે.હું પણ થોડું લખી શકું છું ,આમ વિચારતા વિચારતા જ પોતાનો ક્વોટ પ્રતિલિપિ પર અપલોડ કરી દીધો,સારો પ્રતિભાવ મળ્યો.આમ ને આમ કાવ્યા સારા શબ્દો પકડી એની સાથે પ્રેમમાં ડૂબી ગઈ.કાવ્યા નું માત્ર એક જ સપનું હતું કોઈ ફૌજીની પત્નિ બનવું.,એની સાથે એક સારા લેખક બનવું એ પણ સપનું બની ગયું.કાવ્યાની સગાઈની વાત ચાલતી,પણ એને કોઈ પસન્દ ન આવતું.તે બસ દિવસ રાત ફૌજીના જ સપનામાં જીવતી.તે થોડા સમયમાં સારું લખવા લાગી. પ્રતિલિપિ સ્પર્ધામાં ભાગ લઈ ઇનામો અને પ્રમાણપત્રો પણ મેળવ્યા