કોલેજગર્લ - ભાગ-4

(113)
  • 15k
  • 5
  • 9.6k

ભાગ 4 શરૂ..... રાધિકાની મોતનો બધા મિત્રોને ખૂબ આઘાત લાગેલો હોય છ પણ સૌથી વધારે આઘાત લાગ્યો હોય છે રાધિકાના માતા પિતાને તેઓના મત પ્રમાણે રાધિકા ને કોઈ પણ પ્રકાર નું વ્યસન ના હતું અને એ એટલી કાયર પણ નહોતી કે આત્મહત્યા કરી લે.સમય વીતતો જાય છે બધા મિત્રો પાછા સામાન્ય રીતે કોલેજ જવા લાગે છે અને રાધિકાની યાદો જ હવે તેમની સાથે રહી જાય છે થોડાક મહિનાઓ પછી એક સાંજે જ્યારે માનસી અને જયદીપ બેઠા હોય છે ત્યારે અચાનક માનસી જયદીપ ને પૂછી લે છે.."જયું તું મને એક વાત કહીશ" માનસી બોલી."હા યાર બોલને" જયદીપ