ધ ઊટી... - 33

(61)
  • 3.6k
  • 7
  • 1.7k

33. ( અખિલેશ અને વિશ્વા કોફી શોપમાં જાય છે, ત્યાં વિશ્વા પોતાનાં ચહેરા પાછળ છુપાયેલ દર્દ ભેરેલી કહાની અખિલેશને જણાવે છે, વિશ્વા અખિલેશને જણાવે છે કે મુંબઈમાં પોતે છેલ્લાં છ મહિનાથી તેમની મોટી બહેન શિલ્પા પટેલના ઘરે રહે છે,ત્યારબાદ બંને કોફી પીઈ ને અખિલેશનાં ફ્લેટ પર જાય છે, અને વિશ્વા વિધિવત અખિલેશનાં ફ્લેટમાં ગૃહપ્રવેશ કરે છે, થોડીવારમાં આકાશ વિશ્વાનું એક્ટિવા આપવા માટે આવી પહોંચે છે, ત્યારબાદ વિશ્વા અને અખિલેશ ફ્લેટ પર જ સાથે ડિનર કરે છે, અને લગભગ રાતનાં 8 વાગ્યે વિશ્વા પોતાની બહેનનાં ઘરે જવાં માટે પોતાનું એક્ટિવા લઇને અખિલેશનાં ફ્લેટથી નીકળે છે.)સ્થળ - અખિલેશનો ફ્લેટ સમય - સવારનાં 7