પોતાના પારકાપારકા પોતાના::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: જીવનમાં ઘણી વખત એવું મહેસુસ થાય છે કે આપણા જે છે એ આપણા નથી એ કોઈ બીજાના છે આપણું તો માત્ર લાગતું હતું પણ જેને આપણું સમજીએ છીએ તે આપણું નથી તે બીજાનું છે, ખરેખર એક વાતને સમજવા જેવી છે; આપણું કોઈ છે જ નહિ આશા રાખવી ઉમ્મીદો રાખવી ખરખર દુઃખનો એક ભાગ છે, આપણે જ આપણા જીવને દુઃખી કરવાની આ એક કળા છે જેને સમય સર જો સમજવામાં નથી આવતી ને તો આગળ જતાં ખરાબ રસ્તો આ ઉમ્મીદો અને આશાઓ જ કરી નાખે છે, કોઈ પર કરેલી ઉમ્મીદો પર ભરોસો કરતા વિચારજો કારણ કે