પ્રેમ ની સજા - ભાગ-૧૨

(39)
  • 3.5k
  • 2
  • 1.6k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કોલેજ ની પરિક્ષા પુરી થયા પછી મનોજ એના ગામડે ગયો, રિઝલ્ટ આવવાના સમયે એ પાછો આવ્યો, રિઝલ્ટ ના દિવસે બધા રિઝલ્ટ લેવા કોલેજ ગયા બધા જ મળ્યા પણ આશા એને ના મળી , પછી એ સારી નોકરી શોધવાના પ્રયત્નો કરવા લાગ્યો હવે જોઈએ આગળ. રિઝલ્ટ ના બીજા દિવસ થી જ મનોજે નોકરી શોધવાનુ શરુ કર્યુ એના પ્રયત્નો નુ સારુ પરિણામ એને મળ્યુ અને એને એક મલ્ટીનેશનલ કંપનિ મા નોકરી મળી ગઈ એ ઘણો ખુશ હતો,