જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-૯

(14)
  • 4.3k
  • 1.7k

જય શ્રી કૃષ્ણ.. મિત્રો આગળ ના ભાગ માં આપણે જોયું કે સંજના ની નોકરી ચાલુ થઈ જાય છે.. અને એની ઓફિસ માં એ બહુ સારી રીતે કામ કરી રહી હોય છે…એવામાં રાહુલ એને કંઈ એવી વાત કરે છે જેના લીધે સંજના ચિંતા માં મુકાઈ જાય છે.. અને રાહુલ સંજના ને કહે છે કે હું તને પ્રેમ કરું છું….હવે જોઈએ આગળ શું થાય છે પ્રેમ થાય છે કે પછી દુશ્મની? “ કહે છે ને કે જ્યારે પ્રેમ થાય છે…ત્યારે ભલ ભલા ની ઉંઘ જતી રહે છે…”બસ એવું જ કંઈ થઈ રહ્યું હોય છે…રાહુલ સાથે..રાહુલ ને