જીવન સંગ્રામ - 3

(14)
  • 3.8k
  • 1.4k

પ્રકરણ- ૩ બીજા દિવસે સવારે બધા પોત પોતાની ઓફિસે જાય છે. એટલામાં રાજના મોબાઈલની રીંગ વાગે છે . રાજ:- (મોબાઇલ ઓન કરી ને) હેલ્લો.... સૂર્યદીપ:- તો વકીલ, મારી વાત વિશે શું વિચાર્યું, રૂપિયા જોઈએ છે મોત? રાજ :-જુઓ (બનાવટી હાસ્ય કરીને )મારે રૂપિયા જોઈએ છે .તમે ચિંતા નહીં કરતા. જતીનનો કેશ એમને એમ બંધ થઈ જશે અને જતીનને સજા પણ થાશે .બસ તમે હવે મને કેટલા રૂપિયા આપવાના છો અને ક્યાં આપવાના છો તે કહો. સૂર્યદીપ :- તું કહે કેટલા જોઈએ છે. રાજ :-પૂરા દસ લાખ. સૂર્યદીપ:- ઠીક છે ,તારી ઓફિસથી ત્રણેક કિલોમીટર દૂર કાલી માતાનું મંદિર આવેલ છે.