વેમ્પાયર - 2

(77)
  • 4.4k
  • 3
  • 2.3k

ઓફીશ ના બીજા દિવસે લંચ બ્રેક માં પણ માનસી એ તેની વાત ને આગળ વધારી. " મેં વાંચ્યું એ મુજબ પીસાચ ને કોઈ મનુષ્ય જોઈ લે તો , તેની નઉ મહિના બાદ મૃત્યુ થઈ જાય છે. અલગ અલગ સમાજ ના લોકો આ વિશે અલગ - અલગ ધારણાઓ ધરાવતા હોય છે. કેટલાક દેશો ના લોકો આ પ્રકાર ના જીવો ને જીવીત માને છે. આ પીસાચો તેમના આસપાસ રહેતા લોકો માટે કાળ સ્વરૂપ હોય છે. તેમના નજદીક આવનાર મનુષ્ય ને તેઓ તેમનું ભોજન બનાવી લે છે. પીસાચો છે એવી માન્યતા સૌ થી વધારે યુરોપિયન દેશો માં