પિતૃસત્તાક સમાજ ની વરવી વાસ્તવિકતા

  • 3.7k
  • 851

પિતૃસત્તાક સમાજ ની વરવી વાસ્તવિકતા#Gender_effectહા... આજે બાળદિવસ છે અને બધા બાળકો ને ખાસ છોકરાઓ ને થોડીક વાતો કહેવી છે. આયુષ્યમાન ખુરાના નો વિડીયો જોયો. જેમાં જે ટોપિક ની વાત છે તે વાત ને મારે પણ થોડા વિસ્તાર પૂર્વક એક દીકરાની માતા તરીકે તમારા લોકો સમક્ષ મૂકવી છે. આપણે એમ કહીએ છીએ કે છોકરા છોકરી વચ્ચે હજી સમાનતા નથી. ત્યારે પિતૃસત્તાક સમાજ ની અસર માત્ર એક જ જાતિ પર ન પડે સ્ત્રી અને પુરુષ બંને જાતિ ને અલગ અલગ રીતે એ સહન કરવું જ પડે છે. Genderની સાચી વ્યાખ્યા છે કે "વ્યક્તિ ને સમાન હકો મળવા, સમાન તકો મળવી, એનો ઉછેર