જીવનસાથી - 1

  • 5.4k
  • 1
  • 1.3k

જીવન જીવવા માટે આપણે લોકોને શુ જોયએ !!!! હવા પાણી અને જમવાનું ???? આના સાથે માણસ જીવી શકે ખરો??? ધારોકે હું એવું કોઈને કહુંકે હું તમને બધું જ આપું છુ, રહેવાનું જમવાનું અને આરામ કરવાનો કોઈ કેટલો સમય આવી રીતે જીવી શકે !!! અઘરું છેને કહેવું અને એનાથી પણ વધુ અઘરું છે કે આ પરિસ્થિતિને અનુભવવી અને જીવવી આ દુનિયા અને આધુનિકતા માં અટવાયેલા આપણે.... જીવવા માટે માત્ર એટલું જ જોઈતું હોયતો કોઈ ચિંતા જ ન હોતેને!!! ન જાણે કેટ કેટલી લાગણી ,અપેક્ષા , જીદ , ગુસ્સો મૂકીને જીવનને માણવા આપ્યું છે...