પ્રેમનું અગનફૂલ - 5 - 2

(38)
  • 4k
  • 1.9k

એકાએક પ્રલયે પોતાના શરીરની સમગ્ર તાકાત એકઠી કરી. બંને હાથથી બાજુમાં પડેલ એક મોટો ટેબલને તાકાત સાથે અધ્ધર ઊંચકી, તાહિરખાન કાંઇ સમજે, વિચારે તે પહેલાં જ હવામાં અધ્ધર તોળાયેલા ટેબલને પ્રલયે બળપૂર્વક તેના તરફ ‘ઘા’ કર્યો. ‘ધડામ...’ના અવાજ સાથે ટેબલ જોરથી તાહીરખાન સાથે અથડાઇ. તાહીરખાને બંને હાથ આગળ કરી ટેબલને પોતના તરફ આવતું અટકાવવાની કોશિશ કરી હતી, પણ પ્રલયે એટલી તાકાત સાથે ટેબલ તેના પર ‘ઘા’ કરી હતી કે ટેબલ તાહિરખાન સાથે જોરથી અથડાઇ.