કદરના નામે

(11)
  • 4.8k
  • 3
  • 1.3k

કદરના નામે કબર કદરના નામે અહીં આજે સઘળે કબર છે, શું શું દફન થશે તેમાં કોને આની ખબર છે. હમરાહ ગોતતા નથી મળતું જુઓ એકેય, અહીં તો બની બેઠા બધા કેવા રાહબર છે. આ પ્રસંશા કેરા શબ્દ શૂન્યમાં ગણાય છે, કરો દ્રષ્ટિ તો નિંદાઓ ભરી ઢગભર છે. સ્તુતિ જાહેરાતની જ સર્વત્ર માતબર છે, કામ થયું કોના લીધે ક્યાં કોઈ ખબર છે. છે દેખાય બહાર સપાટ ધરતી તો છે શું, એમાંય કેટલા ઉંદરોએ બનાવેલ દર છે. બસ ગીત આજે ગણગણી લેવું પોતાનું, કાલે કોને ખબર, આ પૂરી થાય સફર છે. ગમે તેટલા વાગે ઘા તોય મુંજાશો નહિ, સહનશક્તિ આપશે, ઉપર બેઠો