મિંદળાવનો રંગ

  • 2.6k
  • 820

મિંદળાવનો રંગ.અંગ્રેજીમાં એક કહેવત છે, All cats are grey in dark. વાક્ય નો ગુજરાતીમાં અનુવાદ "બધી બિલાડીઓ અંધારામાં ભૂરી જ ભાસે છે. " આ અંગ્રેજી કહેવત, ગુજરાતી કહેવત - કાગડા બધે કાળા - ની સમાનાર્થી ગણી શકાય. આ ધર્મના "મિંદળા" પણ આવા જ છે.એકદમ અસ્પષ્ટ અને અંધકારમય તથ્યોનો સગ્રહ એટલે ધર્મિકગ્રંથો. તેના ઉપર કોઈપણ જાતના પ્રકાશની અપેક્ષા નથી. " પ્રબુદ્ધ " (?) અને સર્વધર્મ સમાનની ભાવના ધરાવતાં લોકો નો મત છે કે, "દરેક ધર્મમાં એકજ વાત કહેલી છે. લોકો ખોટાં એકબીજાની કાપતી કરતાં ફરે છે. દરેક ધર્મનો સાર એકજ છે અને એ છે મુક્તિ કે મોક્ષ." આવું કહેવાવાળા લોકો પણ