લોકો હંમેશા કહેતા હોય છે સમય પાણીની માફક હોય છે તે હંમેશા વહ્યા કરે છે .એક વાર સમય વીતીજાય પછી તેને પાછો લાવવો અસંભવ હોય છે .માટે સમય ની સાથે આવતી તક ઝડપી લેવી જોઈએ. મારી માન્યતા થોડી અલગ છે . જિંદગી ક્યારે અટકી જાય છે તેની કોઈને જાણ નથી ,તો સમય ની ચિંતા શા માટે કરવી સમય જ્યાં લઇ જાય ત્યાં જતું રહેવાનું ,વહેતા પાણીની જેવા સમય ના પ્રવાહ માં વહેતુ રહેવાનું, મંજિલ તો માત્ર ભ્રમ છે તે મૃગજળ ની માફક હોય છે દૂર થી દેખાઈ આવે છે ત્યાં પહોંચવા આવીએ ત્યારે ખુશ