ધ એક્સિડન્ટ - 11

(49)
  • 4.2k
  • 2
  • 2.4k

પ્રીશા :- ઓય ધ્રુવ ઉઠ યાર late થઈ ગયું છે આજ... હું coffee બનાવું તું ready થઈ ને આવ નીચે. ધ્રુવ :-【પ્રીશા નો હાથ પકડી ને ઉંઘ માં જ બોલે છે】શું જલ્દી છે યાર boss late થઈ જાય તો ચાલે યાર... પ્રીશા :- ઓહ એમ? Boss તું છે બકા હું તારા હાથ નીચે કામ કરૂં છું હો... મને time પર જવાની આદત છે. ધ્રુવ :- ઓયય ઉંઘ આવે છે (પ્રીશા ત્યાં થી સીધી રસોડા માં coffee બનાવા જાય છે) ધ્રુવ :- ( coffee પિતા પિતા ) પ્રીશા મને ફાઇલ બનાવી ને આપી દેજે ને જલ્દી. કારણ કે આપડા જોડે