AFFECTION - 8

(34)
  • 4.7k
  • 1
  • 2k

લક્ષ્મીફોઈ અને નિસર્ગ બન્ને મળીને વિરજીભાઈને ઘર માં શુ ચાલી રહ્યું છે તે કહેવા માટે બોલી રહ્યા હતા..છેલ્લે વિરજીભાઈ એ લક્ષ્મી એમની મોટી બહેન છે એટલે એમને બધું કહી દેવાનો નિર્ણય કર્યો....પણ અચાનક એમને કંઈક વિચાર આવ્યો એટલે એમને સાચી વાત તો બધા વચ્ચે જ કહેવાનો નિર્ણય કર્યો...વિરજી : મોટીબેન,તમારે જે સમજવું હોય તે સમજો.....સાચી વાત તમને કાલે..ગામ વચ્ચે જ્યારે હું તે છોકરાને મારા બાજુમાં બેસાડી ને બધા વચ્ચે વાત કરું...ત્યારે જ તમને ખબર પડશે...એમ કહીને તે ત્યાંથી ઉભા થઈને જતા રહે છે...નિસર્ગ : મમ્મી હવે તો હદ થાય છે...સનમ ને ઓલા છોકરા જોડે રાખીને મામા સાબિત શુ કરવા માંગે