કોલેજગર્લ - ભાગ-3

(96)
  • 15.3k
  • 4
  • 10.4k

ભાગ 3 શરૂ... “અરે દોસ્તો! ક્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો?” વિહાને બધાને પૂછ્યું.વિહાન ને જોઈને રાધિકા અને સાહિલ અને નિકટ તેને ઓળખતા નથી હોતા.“અરે આ છે વિહાન આપનો મિત્ર” અને જયદીપે વિહાન નો પરિચય કરાવતા બોલ્યો.“ચાલો દોસ્તો તો આજે મારા ઘરે જઈએ” વિહાન બોલ્યો.“હા તો ચાલો ત્યાં જઈએ” જયદીપ બોલ્યો.બધા લોકો વિહાન ના ઘરે જાય છે અને વિહાન ના પપ્પા શંકરનાથ ને મળે છે બધા આખો દિવસ વાતો કરે છે અને સમય આવી જ રીતે વીતતો જાય છે.ને કોલેજનું એક વર્ષ વિતી જાય છે અને આટલા સમયમાં નિકિતા,માનસી,રાધિકા અને