રાવણોહ્મ - ભાગ ૭

(33)
  • 3.2k
  • 1.5k

ડોક્ટર ઝા સતર્ક થઇ ગયા . તેમણે પોતાની ડાયરી માં આ વાક્ય ટપકાવ્યું. કુલકર્ણી : આપ ભયંકર કાલ્પનિકતામાં રચી રહ્યા છો . સોમ : આ સત્ય છે અને સત્ય કલ્પના કરતા પણ વિચિત્ર અને ભયંકર હોય છે . હું કાળીશક્તિઓથી આ જગત નું રક્ષણ કરવા જન્મ્યો છું . તમારા જેવી સામાન્ય વ્યક્તિ આ વાત નહિ સમજી શકે . ત્યાં હાજર રહેલ વ્યક્તિઓમાં પાયલ અને વોર્ડબોય ને છોડીને બાકીના અસમંજસ માં હતા .છતાં કુલકર્ણીએ થોડી હિમ્મત દેખાડી . કુલકર્ણી : તો આપ માન્ય કરો છો કે આપ આ જગત ના સૌથી મોટા ખલનાયક છો . સોમ : મૂર્ખ હું ખલનાયક નહિ