વેમ્પાયર - 1

(79)
  • 9.1k
  • 2
  • 3k

રાત્રી નો સમય હતો. કેટલાક વ્યક્તિઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર કુદમ કુદ કરી રહ્યા હતા. દેખાવે ધોળા , બે દાંત બહાર , લાલ રંગ ની તેમની આંખો આ લોકો બીજા કોઈ નહીં પીસાચો એટલે કે , વેમ્પાયર હતા. ******* નયન વહેલી સવારે ઓફીશ જવા માટે નીકળે છે. ઓફીશે પહોંચતા તે તેના કાર્ય માં લાગી જાય છે. બપોર ના એક વાગ્યે લંચ બ્રેક પડે છે. નયન તેના ગ્રુપ સાથે બેસી ને ભોજન કરી રહ્યો હતો. તેના મિત્રો રવિ, માનસી અને રાજ આ ચારેય હંમેશા એક સાથે જ હોય. તેમના ગ્રુપ ની મેમ્બર માનસી વેમ્પાયર અંગે