સાચું સુખ

(23)
  • 6k
  • 3
  • 1.1k

એ વાતને પુરા બે વર્ષ થઈ ગયા. અને આ બે વર્ષમાં સાહિત્ય જગતમાં નિયતી ઉગતો સિતારો થઈ ચૂકી , દર બુધવારની પૂર્તિમાં નિયતી આજની નારીની હિંમત બમણી કરીદે એવી ધારદાર ભાષામાં લેખ લખતી..એને વાંચનારો અને અનુસરનારો વર્ગ બહોળો હતો..એ જેટલું બોલ્ડ લખતી એટલુંજ બોલ્ડ વિચારતી પણ હતી..આજે નિયતીની પ્રતિષ્ઠા સામે એ ખુદને સાવ નાનો અને તુચ્છ ગણતો.વિચારોમાં ને વિચારોમાં પોતે ક્યારે મધવવાડી હોલ પહોંચી ગયો તેનો ખ્યાલજ ના રહ્યો સડસડાટ પગથિયાં ચડીને જોયુતો મધવવાડી હોલ તળિયોના ગડગડાટ સાથે ગુંજી રહ્યો હતો અને તે સાથેજ નિયતીએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું.. "સુખી થવા અઢળક પૈસાની જરૂર નથી, દરેકના જીવનમાં ક્યાંક કંઈક હમેશાં