સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 4

(29)
  • 4.3k
  • 2
  • 1.9k

સમીર અને સાહિલ બન્ને તેમની ઓફિસમાં બેઠા હતા.તેઓ તેમને મળેલા કેસોના લીધે ખુશ હતા અને તેના એક કેસ પર કામ કરી રહ્યા હતા.ત્યાં જ ફોન વાગે છે.સમીરફોન ઉપાડે છે. સમીર : હેલો.હ કોણ? ફોનમાંથી : હું સમીર અને સાહિલ ડિટેકટીવ એજન્સીમાં વાત કરી રહ્યો છું. સમીર : હા.હું સમીર બોલું છું.તમે કોણ? ફોનમાંથી : હું ઇન્સ્પેક્ટર જાડેજા બોલી રહ્યો છું. સમીર : (થોડો ગંભીર થતા) હા બોલોને સર. ઇન્સ્પેક્ટર જાડેજા : આજકાલ તમે બહુ બધા કેસ સોલ્વ કરી રહ્યા છો અને પોલીસના કામમાં અડચણ ઉભી કરો છો. સમીર : પણ સર.... ઇન્સ્પેક્ટર જાડેજા : (તેને વચ્ચે જ અટકાવતા) (થોડા ગુસ્સે