પેહલા પેહલા પ્યાર હૈ !! - 16

(32)
  • 3.3k
  • 1
  • 1.6k

( પહેલા ના ભાગ માં જોયું કે પાયલ અને અંશ સાથે થઈ જાય છે અને 1 મહિના પછી બન્ને ના લગ્ન હોય છે..તો બધા લગ્ન ની તૈયારીઓ કરી રહ્યા હોય છે..હવે આગળ) પાયલ અને અંશ ના લગ્ન ની ધૂમધામથી તૈયારીઓ ચાલતી હોય છે..ઘરે બધા જ ખુશી ખુશી તૈયારીઓ કરે છે.. અને જોત જોતામાં લગ્ન નો દિવસ પણ આવી જાય છે અને પાયલ અને અંશ હમેશા માટે એકબીજા ના જીવનસાથી બની જાય છે..અને પાયલ એના ઘરેથી વિદાય લે છે.. અંશ અને પાયલ અંશ ના ઘરે અમદાવાદ જાય છે..અને બધી વિધિઓ પતાવીને એ બન્ને થોડાક જ દિવસો માં કેનેડા માટે નિકળી જાય