પ્રેમ અને કબ્ર

(14)
  • 3.5k
  • 2
  • 859

હે કબ્ર !!!આમ શા માટે હસી રહી છે. તને આનંદ આવી રહ્યો છે એક માણસ ને સમાવી ને.' યાદ રાખ તું કબ્ર છે. 'તું માણસ નથી :તને કોઈ યાદ નથી કરતું કરે છે તો તે જેને તારા મા સમાયેલા ને.એક શરીર ને......કબ્ર માંથી અવાજ આવ્યો... હે નેક માણસ...હું કબ્ર નહીં પણ એક પ્રેમી ની આત્મા છું. હે આત્મા તારું હસવાનું કારણ બતાવ ??? આમ હસ નહીં નહીંતર તું સુખમાં છે જાણી ને તારી ઉપર ફૂલ પણ કોઈ અર્પણ નહીં કરે. "કબ્ર માં રહેલી આત્મા ખૂબ હસી ને બોલી સંભાળ નેક માણસ મારું હસવા નું કારણ તને બતાવું છું. "હું એક હોશિયાર અને બહાદુર કૉલેજ સ્ટુડન્ટ